તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય ફિલ્મોને પાકિસ્તાનમાં રિલીઝ થવા દેવી જોઇએ નહીં : શ્રદ્ધા દાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | પાકિસ્તાનના કલાકારોને ભારતમાં બોલાવવા ના જોઇએ. ભારતીય કલાકરની ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ ના થવા દેવી જોઇએ. તમે જે કાર્ય કરવા ઇરછતા હોય તેમાં જ આગળ વધશો તો સફળતા જરૂર મળશે. તેમ શહેરમાં પહેલીવાર દિવ્ય ભાસ્કર આયોજિત એમિનન્સ એવોર્ડ સેરેમનીમાં હાજર બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા દાસે જણાવ્યંુ હતું. સેરેમનીમાં અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં શહેરના નામી વ્યક્તિઓને અેવોર્ડ એનાયત થયા હતા. રિયલ એસ્ટેટ, આર્કીટેક, એજ્યુકેશન, જવેલર્સ, બેન્ક, હેલ્થ, કાફે-રેસ્ટોરન્ટ, એડવોકેટ, ઇન્ડસ્ટ્રી, કેમિકલ અને ફાર્મા ક્ષેત્રમાં શહેરનું નામ રોશન કરનાર મહાનુભાવોને દિવ્ય ભાસ્કરે એક સ્માર્ટ સોચ સાથે બિરદાવ્યા હતા. પંચમહાલ, દાહોદ, ગોધરા અને અંકલેશ્વર ખાતે વિકાસના કામ કરનાર લોકોને પણ સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો