તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News In The Village Of Majalpur The New Khadki Caught The Gambling Playing 4 075134

માંજલપુર ગામમાં નવી ખડકી પાસે જુગાર રમતા 4 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના માંજલપુર ગામમાં નવી ખડકી પાસે જાહેરમાં આંક ફરકના આંકડા લખી જુગાર રમાડી રહેલા રાહુલ બુધા સોલંકી, નગીન ચંદુ સોલંકી, કંચન રયજી સોલંકી અને જીતેન્દ્ર મગન પરમારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડ અને એક્ટિવા સહિત 37050નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અશોક ઉર્ફે હસો સોલંકીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલો રાહુલ અને જીતેન્દ્ર અગાઉ પણ જુગાર રમતા ઝડપાયેલા હતા.

અન્ય સમાચારો પણ છે...