તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News In The Nadotsav There Was A Circulation Of Dhrupad And Punjab Gharana 041646

નાદોત્સવમાં ધ્રુપદ અને પંજાબ ઘરાનાનું તબલાવાદન રજૂ થયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંજલપુર સ્થિત લક્ષ્મીનારાયણ મંદિર ખાતે નાદબ્રહ્મ દ્વારા નાદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચિતન ઉપાધ્યાય કે જેઓ ડાગર પરંપરાથી આવે છે તેઓએ પોતાની ધ્રુવપદ ગાયન શૈલી રજૂ કરી હતી. તેમની સાથે પખવાજમાં ધવલ મિસ્ત્રી અને મુંબઇથી આવેલા સ્વપ્નિલ ભીસેેએ પંજાબ ઘરાનાનું તબલાવાદન રજૂ કર્યું હતું. અને નિલય સાલ્વીએ હાર્મોનિયમ વગાડ્યું હતું. MSUની પર્ફોમિંગ આર્ટસ ફેકલ્ટીના વોકલ વિભાગમાં સ્વામી વિવેકાનંદની 156મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના એકમાત્ર યુવા ધ્રુવપદ ગાયક ચિંતન ઉપાધ્યાયે વક્તવ્ય આપ્યું હતું.

Classical Music

અન્ય સમાચારો પણ છે...