તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News In The Municipality The Lifting Of Livelihood For Divisions Started 074045

પાલિકામાં દિવ્યાંગો માટે લિફટ મુકવાની કામગીરી શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારના દિવ્યાંગોના ઉત્થાન માટે કામ કરતા વિભાગ દ્વારા પાલિકામાં લીફટ લગાવાની સૂચનાઓ આપવામાં આવી હતી. જેના પગલે મ્યુ.કમીશ્નરની કચેરીની સામેના ભાગે લીફટ મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાને કચેરીમાં માર્ચ 2019 સુધીમાં લીફટ શરૂ કરવા માટેની સૂચનાઓ આપી હતી. જાેકે માર્ચ મહિના અંત સુધીમાં અન્ય કામોને લઇને કામગીરી શરૂ કરી શકાય ન હતી. જોકે હવે લીફટ મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અાગામી ચાર મહિનામાં લીફટ મૂકવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...