• Gujarati News
  • National
  • Vadodara News In Order To Stop Export Of Livestock Animals In Arab Countries Sign 072042

આરબ દેશોમાં જીવતંા પશુઓની નિકાસ બંધ કરવા માટે સહીઝુંબેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતની ધરતી પરથી મોટી સંખ્યામાં આરબ દેશોમાં કરાતી જીવતા પશુંઓની ગેરકાયદે નિકાસ બંધ કરવા માટે સર્વધર્મ જીવદયા સમિતિ દ્વારા 12 મેના રોજ સવારે 9:30 થી 12:30 વાગ્યા દરમિયાન મહાત્મા ગાંધી નગર ગૃહ તેમજ સાંજે 6 વાગે ફતેપુરા શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર ખાતે પોસ્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન બાદ સહી ઝુંબેશ રાખી હતી.

જ્યારે 13 મેના રોજ સવારે 10:30 વાગે સમીતી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.એમ સર્વધર્મ જીવદયા સમિતિની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...