તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇગ્નુ ઓનલાઈન ક્લાસ કરાવશે અને બુક આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | IGNOU દ્વારા જુલાઈ 2019થી 4 નવા કોર્સ ઓનલાઈન ભણાવવામાં આવશે. આ સાથે તેઓ ઓનલાઈન એક્ઝામ લેવાની પણ તૈયારીઓ કરી રહ્યા છે. તેની મંજુરી માટે ઈગ્નુએ યુજીસીને મંજૂરી પત્ર પણ લખ્યો છે. આ કોર્સને મેસિવ ઓનલાઈન કોર્સ તરીકે શરૂ કરાશે. વર્ષ 2011 પહેલાં ઈગ્નુ 40 ઓનલાઈન કોર્સનું સંચાલન કરતી હતી. અને હાલમાં ઈગ્નુ દ્વારા 85 ઓનલાઈન કોર્સનુ સંચાલન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...