તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વચ્છતા સર્વેક્ષણ : 160 લોકોએ જ ફીડબેક આપ્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વચ્છતા સર્વેક્ષણ 2020 માટે કેન્દ્રની ટીમો વડોદરા આવી પહોંચી છે ત્યારે વડોદરામાંથી માત્ર 160 નાગરિકોએ જ સ્વચ્છતા માટે ફીડબેક આપ્યા છે ત્યારે પાલિકા સામેની નીરસતા ખુલ્લી પડી છે.

શહેરમાંથી રોજનો 1 હજાર મેટ્રીક ટન કચરાનો નિકાલ કરાય છે પરંતુ શહેરમાં હજુ પણ ગંદા જોવા મળી રહ્યા છે.પાલિકા કાગળ પર ઘોડા દોડાવે છે. જો નાગરિકો અભિપ્રાય નહીં આપે તો સાચી સ્થિતિ બહાર નહીં આવે અને શહેર ગંદુ ગોબરુ જ રહેેશે. દેશમાં જીવીએમસી વિશાખાપટ્ટનમ 1.13 નાગરિકોના ફીડબેક સાથે અગ્રેસર છે અને 68576 સાથે વિજયવાડા બીજા નંબરે તો 40 હજાર સાથે સુરત ત્રીજા નંબરે છે.કેન્દ્રની ટીમ વડોદરા આવી પહોંચી છે અને પાલિકાના દાવાની ચકાસણી કરી રહી છે. આ સંજોગોમાં, વોટ યોર સિટી અને પોર્ટલના માધ્યમથી વડોદરામાંથી માત્ર 160 લોકોઅે જ સિટીઝન ફીડબેક થકી પ્રતિભાવો આપ્યા છે .

અહીં અભિપ્રાય આપી શકાશે
હેલ્પ લાઇન નં. 1969

http://ss2020league.org/leagueRankings

વોટ ફોર યોર સિટી એપ (પ્લે સ્ટોર)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો