તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે આર્ય સમાજ દ્વારા હવન-ભજન-સત્સંગનો કાર્યક્રમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | આર્ય સમાજ, વડોદરાના ઉપક્રમે તા.14 માર્ચને શનિવારને 2020ના રોજ સાંજે 5.00 કલાકે વેદ મંદિર આર્ય સમાજ, 20-સિંધુ પાર્ક, મીરા કૃષ્ણ મંદિર પાસે, સંત કવરનગર, (વારસીયા)જુની આર.ટી.ઓ. સામે, વડોદરા ખાતે હવન-ભજન-સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમ એક યાદીમાં કૃષ્ણકુમાર દ્વારા જણાવાયું છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો