તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Harjeet And Ria Vadodara Arrive In Ajmer With Water Conservation Message 074220

જળ સંરક્ષણના મેસેજ સાથે અજમેરના બે બાઇકર્સ હરજિત અને રિયા વડોદરા આવ્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

city guest
સિટી રિપોર્ટર . વડોદરા


અજમેર બાઇકર્સ ક્લબનાં બાઇકર્સે જળ સંરક્ષણના મેસેજ સાથે બાઇક રાઇડની શરૂઆત કરી છે. જે અજમેરથી ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં જઇ લોકોને મેસેજ આપવાનું નક્કી કર્યું હતું. તેઓ શુક્રવારે વડોદરા આવી પહોંચ્યા હતાં. જે પૈકી હરજિત સિંહે જણાવ્યું હતું કે, આ યાત્રા દરમિયાન તેઓ 1650 કિલોમીટરનું અંતર કાપશે. હરજિત સિંહ અને મહિલા રાઇડર રિયા પરદેશીએ રાઇડનો હેતુ અંગે કહ્યું હતું કે, રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીથી બચવા માટે પાણીની આવશ્યકતા ઘણી ઉભી થાય છે. તેથી લોકોએ પાણી વેડફવું નહિ અને પાણીનો ઓછો ઉપયોગ કરવો જોઇએ.
અન્ય સમાચારો પણ છે...