તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરમવીર ચક્ર વિજેતાનું ગુજરાતી સંસ્કરણ લોન્ચ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવેલ ટેકનોલોજી ફેકલ્ટીમાં મંગળવારે મોડી સાંજે વિર સાવરકર સ્મૃતિ કેન્દ્ર દ્વારા બ્રિગેડીયર અનિલ તલવલકરની પુસ્તક પરમવીર ચક્ર વિજેતાનું ગુજરાતી સંસ્કરણનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્જીકલ સ્ટ્રકાઇક અંગેની સંક્ષિપ્ત માહિતી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રજુ કરી સૈનિકોની ટ્રેઇનીંગ, તથા સર્જીકલ સ્ટ્રાઇક સંબંધિત સામાન્ય સમજ સામે સાચી માહિતી આપવાનો પ્રયાસ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે અગાઉના વર્ષઓમાં 2009 અને 2011 માં થયેલી સર્જીસ્ટ્રાઇકને ખરા અર્થમાં સર્જીકલ સ્ટ્રાઇક કહી શકાય નહી.તેમના મતે 2016 ની સર્જીકલ સ્ટ્રાઇકને સાચી સ્ટ્રાઇક કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો