તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓટીપી માંગીને ગઠિયાે 11 હજાર ટ્રાન્સફર કરી ગયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અાર.વી. દેસાઇ રોડ પર રહેતા જીગ્નેશભાઇ શાલીગ્રામ ઇગ્લે ટેક્સ કન્સલ્ટન્ટ તરીકેની નોકરી કરી રહ્યા છે. નવેમ્બર-19 માં તેના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી ફોન કરી ખાનગી બેંકમાં નોકરી હોવાની માહિતી અાપી હતી અને જો નોકરી માટે ઇચ્છુક હોય તો ઓનલાઇન એપ્લાય કરવાની લિંક શેર કરાઇ હતી. ફોર્મ ભરવા માટે સરનામુ, પાનકાર્ડ, અાધાર તથા ડેબીટ કાર્ડની વિગત માંગાવી હતી. માહિતી અાપ્યા બાદ રૂ.29 જમા કરાવવા માટે ઓ.ટી.પી. માંગવામાં અાવ્યો હતો. ઓ.ટી.પી અાપ્યા બાદ રૂ. 9,929 જમા થયા હતા. ભુલથી પૈસા જમા થયા હોવાનું જણાવીને ગઠીયાઓએ ફરી પ્રક્રિયા કરવાનુ જણાવી વધુ રૂ 1,900 ટ્રાન્સફર કરી ફોન બંધ કરી દીધો હતો. અાખરે જીગ્નેશભાઈ શાલીગ્રામ ઇગ્લેએ નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો