તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલ્પુ સિંધી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મકરપુરા પોલીસમાં નોંધાયેલા પ્રોહિબીશનના કેસમાં સેન્ટ્રલ જેલમાં રહેલો અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાઘવાણી (સંતકંવર કોલોની, વારસીયા) વચગાળાના જામીન પર જેલમાંથી છુટયા બાદ નિયત મર્યાદામાં જેલમાં પરત થવાના બદલે ફરાર થઇ જતાં જેલ સત્તાધીશોએ અલ્પુ સામે વારસીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અલ્પુ સિંધીને ગત માર્ચ, 2019માં પ્રોહિબીશનના કેસમાં કાચા કામના આરોપી તરીકે જેલમાં દાખલ કરાયો હતો. તેને હાઇકોર્ટના હુકમથી ગત જાન્યુઆરીમાં વચગાળાના જામીન પર હાઇકોર્ટના હુકમથી મુકત કરાયો હતો. અલ્પુ સિંધીને તા. 5 ફેબ્રુઆરીએ જેલમાં હાજર થવાનું હતું પણ તે હાજર થવાના બદલે ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો