તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્યોગ સાહસિકો માટે FSSEની સ્થાપના કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનુસુચિત જાતી અને અનુસુચિત જન જાતીના યુવાનો, મહિલાઓ તથા ઉદ્યોગ સાહસિકોના ઉત્થાન માટે 14 એપ્રીલના રોજ અનિલ રોહિત દ્વારા ફેડરેશન ઓફ એસ.સી.-એસ.ટી એન્ટ્રપ્રેન્યોર સંસ્થાની સ્થાપના કરવામાં અાવી છે.

તા.14 એપ્રીલે બાબા સાહેબ અાંબેડકરના જન્મ જયંતિ નિમિત્તે શહેરના અગ્રણી અનિલ રોહિત દ્વારા ફેડરેશન ઓફ એસ.સી-એસ.ટી એન્ટ્રપ્રેન્યોરની સ્થાપના કરવામાં અાવી છે.સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય અનુસુચિતજાતી તથા અનુસુચિત જનજાતિ સાથે સંકળાયેલા યુવાનો, ઉદ્યોગ સાહસિકો તથા મહિલાઓને માધ્યમ પુરૂ પાડીને તેમને સમાજમાં અાગળ લાવવા માટેનો છે.

અન્ય સમાચારો પણ છે...