તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News For The Use Of Voters39 Suffrage On March 14 Non Political Rally Organized 075124

મતદારો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તા.14મીએ બિનરાજકીય રેલીનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | લોકસભાની વડોદરા બેઠક માટે તા.23મીએે ચૂંટણી યોજાનાર છે ત્યારે તેમાં મહત્તમ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તા.14મીના રોજ બિનરાજકીય રેલીનુ આયોજન કરાયુ છે અને તેમાં 100 ટકા મતદાનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઉનાળાની ગરમી,વેકેશન સહિતના મુદ્દા મતદાન પર અસર કરે તેવી શકયતા છે ત્યારે રાજકિય પક્ષો માટે ટકાવારી વધારવાના આયોજન કરવાનો પડકાર ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...