તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | જેટ એરવેઝની દિલ્હી -વડોદરા-બેંગ્લોરની રવિવારની ફ્લાઇટ રદ થતાં અંદાજે 300 મુસાફરો અટવાયા હતા.એરપોર્ટ ઓથોરિટી મુજબ ટેક્નિકલ કારણોથી ફ્લાઇટ રદ કરાઇ હતી. દિલ્હીથી વડોદરા આવી રાત્રે બેંગ્લોર જતી જેટ એરવેઝની ફ્લાઇટ રવિવારે રદ કરાતા મુસાફરોને અન્ય વિક્લ્પ શોધવાની ફરજ પડી હતી. રાત્રે 8:45 વાગે ફ્લાઇટ વડોદરાથી બેંગ્લોર જતી હતી. તેમજ સવારે પરત વડોદરા આવી દિલ્હી જાય છે. જે રવિવારે રદ થતાં દિલ્હીથી આવી બેંગ્લોર જતા મુસાફરો અટવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો