તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાડીના રહીશ ઉપર પિતા- પુત્રે મળી હુમલો કર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાડીમાં રહેતાં ચિરાગભાઈ શશીકાંત પટેલે પોલીસને જણાવ્યું હતું કે, તેઓ એર કંટ્રોલ એન્ડ એન્જિનિયરિંગ કંપનીમાં સાઇડ મેનેજર છે અને પાણીગેટ હરીશ પેટ્રોલ પંપની સામે રહેતા હિમાંશુ પંડ્યા અને તેમના પુત્ર વરુણ પંડ્યા તેમના મિત્ર હતા. પરંતુ થોડા સમય અગાઉ તેઓની સાથે તેમનો અણબનાવ બનતાં સંબંધ રાખવાનું છોડી દીધું હતું. ત્યારે રવિવાર રાત્રે 09 :30 વાગ્યાના અરસામાં હિમાંશુ અને વરુણ તેમના એપાર્ટમેન્ટ પાસે આવી બૂમો પાડી ગંદી ગાળો બોલતા હતા. જેથી તેઓ પત્ની સાથે નીચે આવ્યા હતા અને ગાળો નહિ બોલવાનું કહેતાં પિતાપુત્ર ઉશ્કેરાઈને તેમને મારવા લાગ્યા હતા. .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો