તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અાત્મીય હાઇટ ફેઝ-1 પ્રોજેક્ટને રૂા.2 લાખનો દંડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | આત્મીય રીયાલીટીના અાત્મીય હાઇટ્સ ફેઝ-1 પ્રોજેક્ટને ઓડિટ અહેવાલ સમયસર જમા ન કરાવવા બદલ રેરા ઓથોરીટી દ્વારા 2 લાખનો દંડ ફટકાર્યો હતો.

આત્મીય રીયાલીટીના અાત્મીય હાઇટ્સ ફેઝ-1 પ્રોજેક્ટ 226 યુનિટ ધરાવતું 82.41 કરોડની વેલ્યુ ધરાવે છે. પ્રોમોટર દ્વારા વાર્ષિક ઓડિટ અહેવાલ રજૂ ન કરાતાં ઓથોરિટી સમક્ષ હાજર થવા નોટિસ પાઠવાઈ હતી. પ્રોમોટરના પ્રતિનિધિ તરીકે સંજય પટેલે હાજર રહી રજૂઅાત કરી હતી. રેરા દ્વારા અહેવાલ સમયસર રજૂ ન કરવા બદલ પ્રોમોટરને 2 લાખનો દંડ ફટકારી 10 દિવસમાં ફોર્મ-5 સબમિટ કરવા જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો