તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુઠ્ઠી ઊંચેરો માનવી પુસ્તકનું વિમોચન કરવામાં આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરનાં પ્રતાપ રોડ યુવક મંડળ અને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિ. નાં સંયુક્ત ઉપક્રમે શનિવારનાં રોજ ડો. પવન અગ્રવાલે પી.એચ.ડી ડબ્બાવાલા પર તેમનું મુઠ્ઠી ઊંચેરો માનવી પુસ્તકનું વિમોચન અને સંસ્કૃતિ ભારત દેશ કી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અકોટા ડી-માર્ટની પાછળ કોર્પોરેશનના મેદાનમાં યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં શિક્ષણ, બેટી બચાવો અને સ્વરછતા અભિયાન અંતર્ગત રાખવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...