તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈવીએમના બેલેટ યુનિટ- વોટર સ્લિપ પર બ્રેઈલ લિપિમાં અંકન કરવામાં આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ દિવ્યાંગ કલ્યાણની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ ઉપરાંત દિવ્યાંગ મતદારોની સુગમતા માટે ઈવીએમના બેલેટ યુનિટ ઉપરાંત મતદાર કાપલી (વોટર સ્લિપ) પર પણ બ્રેઈલ લિપિમાં અંકન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...