તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાઇન ફ્લૂથી વૃદ્ધનું મોત : વધુ 10 કેસ પોઝિટિવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | શહેરમાં બેવડી ઋતુ વચ્ચે સ્વાઇન ફ્લૂથી દિવસથી રોજ એક દર્દીનું મોત થાય છે. મંગળવારે તરસાલી વિસ્તારના 83 વર્ષના વૃદ્ધનું સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. અા સાથે શહેર-જિલ્લાનો માત્ર બે મહિનાનો કુલ મૃત્યુઆંક 24 થયો છે.

ટેસ્ટ માટે મોકલાયેલાં શંકાસ્પદ સ્વાઇન ફ્લૂનાં 23 સેમ્પલ પૈકી વડોદરાના પાંચ જણા સહિત 10 સેમ્પલ પાઝિટિવ આવ્યાં છે. . ગોધરાની 1.5 વર્ષની બાળકી અને વીરપુરની 3 વર્ષની બાળકીને અત્રે સારવાર માટે ખસેડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો