તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડુપ્લિકેટ માર્કાના હેન્ડ્સ ફ્રી સાથે શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકરપુરા જીઆઇડીસીમાં જનતા મોબાઇલની દુકાન પાસે કંપનીના ડુપ્લિકેટ માર્કાવાળી હેન્ડ્સ ફ્રીના 1.33 લાખની કિંમતના જથ્થા સાથે એકને પોલીસે ઝડપી લીધો હતો. માંજલપુર પોલીસે કંપનીના રીજનલ મેનેજરે આપેલી ફરિયાદના આધારે જનતા મોબાઇલ શોપ પાસે તપાસ કરતાં અમદાવાદનો લલિત સુરેશ બાફના ડુપ્લીકેટ માર્કાવાળી 850 હેન્ડ્સફ્રી( કિંમત 133125 રુપીયા)ના ત્રણ કાર્ટૂન સાથે ઝડપાઇ ગયો હતો.તેની પાસે હેન્ડસ ફ્રીનું બિલ મળી આવ્યું ન હતું. પોલીસે લલીત બાફના સામેટ્રેડ માર્ક એકટ મુજબનો ગુનો નોંધી તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...