તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુપ્લિકેટ દારૂ બોટલોમાં ભરી વેચતા બે ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમા રોડ પર દારૂની હેરાફેરી કરી રહેલા રિક્ષા ચાલકને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા બાદ તેને દારૂ આપનારા શખ્સના ઘેર દરોડો પાડતાં અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલમાં હલકી કક્ષાનો ડુપ્લિકેટ દારૂ ભરેલી બોટલો મળી હતી.

ક્રાઇમ બ્રાન્ચે અભિલાષા ચાર રસ્તા પાસે ઓટો રિક્ષા ચાલકને દારૂની હેરાફેરીમાં ઝડપી લીધો હતો તેની પૂછપરછ બાદ ડુપ્લિકેટ દારૂની બોટલો ભરીને વેચતા ગોપાલ ભગવાન રાજપુત (રહે, જાધવ પાર્ક, સમા) તથા રીકેશ જયંતી રાજપુત (રહે, તક્ષસિલા સોસા.ન્યુ સમા) ઝડપાયા હતા. પોલીસે પ્લાસ્ટિકની 29 બોટલો ,કાચની બોટલો,કાચની બિેયરની બોટલો, ઢાંકણાંઓ, રિક્ષા મળી રૂા.112010 મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો