તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રાઇવરે ST બસ વૃક્ષમાં અથાડતાં આઠને ઈજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઊંઝાથી વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે આવેલી બસના ડ્રાઇવરે વૃક્ષ સાથે બસ અથાડતાં કંડક્ટર સહિત આઠ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ગઈ કાલે રાતે ઊંઝાથી મુસાફરો ભરી એક એસટી બસ વડોદરા આવી હતી. એસટી બસ ડેપોમાં અન્ય બસ સાથે અકસ્માત ન થાય તે માટે ડ્રાઇવર રાજેન્દ્ર રાજપૂતે બસને પુરઝડપે હંકારી હતી. જેના કારણે તેઓનો સ્ટીયરિંગ પર કાબૂ ન રહેતાં બસ ધડાકા સાથે વૃક્ષમાં અથડાઈ હતી. આ અકસ્માતમાં કંડક્ટર સહિત આઠ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. બસના કંડક્ટર હિતેન્દ્ર પરમારે સયાજીગંજ પોલીસ મથકે ડ્રાઇવર રાજેન્દ્રસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો