તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજમહેલ રોડ ખાતે દિવ્ય છપ્પન ભોગનો કાર્યક્રમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | શ્રી કૃષ્ણ મંદિર, કોઠી ફળિયા, જુની કાછીયા વાડ, રાજમહેલ રોડ ખાતે તા.22 મે થી તા. 27 મે 2020 સુધી દિવ્ય છપ્પનભોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.22મીએ શોભાયાત્રા, તા.23 થી 26 મનોરથો અને તા.27 મેના રોજ છપ્પનભોગનું આયોજન કરવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...