તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા કક્ષા કુસ્તી અં-‌15નો સિલેક્શન ટ્રાયલ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેસલીંગ એસોસિએશન ઓફ બરોડા દ્વારા જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા માટે સિલેક્શન ટ્રાયલનું આયોજન કરવામાં આવેલ છે. આ સિલેક્શન ટ્રાયલ 20 એપ્રિલ શનિવારના રોજ સાંજે 5 ક્લાકે શ્રી પ. હ. નારાયણ ગુરૂ આધ્ય વ્યાયામ શાળા કોઠી ચાર રસ્તા ખાતે રાખવામાં આવેલ છે. જેમાં અંડર-15 ભાઇઓ અને બહેનો જેઓ ગુજરાત રાજ્યના વતની હોય તથા વર્ષ 2004 અને 2005માં જન્મેલા હોય તેવા ખેલાડીઓ આ ટ્રાયલમાં ભાગ લઇ શકે છે. જ્યારે વર્ષ 2006માં જન્મેલા ખેલાડીઓ મેડિકલ સર્ટિૅફિકેટ અને વાલીના સંમતી પત્ર સાથે ભાગ લઇ શકે છે. અને જે ખેલાડીઓ આ ટ્રાયલમાં ભાગ લેવા ઇરછતા હોય તેઓ શાળા- સંસ્થાના લેટર પેડપર સહી સિક્કા સાથે ખેલાડીઓની અેન્ટ્રી સાથે જન્મના તથા રહેઠાણનાં પુરાવા સાથે હાજર રહેવું.

Kusti Trial

અન્ય સમાચારો પણ છે...