તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિનિયર સિટીઝન માટે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ સ્પર્ધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા સિનિયર સિટીઝન માટે જિલ્લા કક્ષાની ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા 16 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી દરમિયાન કારેલીબાગ અંબાલાલ પાર્કના મેદાનમાં યોજવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇરછતા સિનિયર સિટીઝને તેમના પ્રવેશપત્રો 14 જાન્યુઆરી સુધીમાં મોકલી આપવા અને વધુ જાણકારી માટે નર્મદા ભવન સી બ્લોકમાં આવેલી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...