તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મમાં સામેલ યુવકની જામીન અરજી નામંજૂર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પરિણીત હોવાની વાત છુપાવ્યા બાદ લગ્નનું નાટક કરી દુષ્કર્મ અાચરવાના બનાવમાં સંડોવાયેલા અારોપીઅે ચાર્જશિટ થયા બાદ જામીન અરજી મુકતા ન્યાયાધીશે જામીન અરજી નામંજૂર કરી હતી.

અારોપી ચન્દ્રેશ ભટ્ટ (રહે.અરુણોદય સોસાયટી, હાલ શારજહા, દુબઇ)ની માતાને પુનાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં અાવ્યાં ત્યારે તેની અોળખાણ હોસ્પિટલની કર્મચારી યુવતી સાથે થઇ હતી. ચન્દ્રેશે પોતાના લગ્ન થઇ ગયા હોવાની વાત છુપાવીને યુવતી સમક્ષ લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેણે લગ્નનું નાટક પણ કર્યું હતું.ત્યાર બાદ તેણે વારંવાર યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને યુવતીને તરછોડી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો