તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Deepak Amritlal Panchal 59 Who Disappeared From Mumbai On September 29 080551

29 સપ્ટેમ્બરે મુંબઈથી ગુમ થયેલા દીપક અમૃતલાલ પંચાલ (59)ને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

29 સપ્ટેમ્બરે મુંબઈથી ગુમ થયેલા દીપક અમૃતલાલ પંચાલ (59)ને ગુજરાતના વડોદરામાં લઈ જઈને હત્યા કરનારા ત્રણ જણની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ અને જૂનાગઢથી ધરપકડ કરીને હત્યાનું કોકડું ઉકેલી કાઢ્યું છે. પંચાલના પરિચિત સુરતના એક મોટા વેપારીને આરોપીએ રૂ. 54 લાખ આપ્યા હતા, જે પાછા નહીં આપતાં પંચાલની ક્રૂરતાથી હત્યા કરી નાખી હતી. સુરતના વેપારીને પોલીસે હવે સાક્ષીદાર બનાવી દીધો છે. આ કેસમાં પોલીસે ગુરુવારે ગુજરાતના ત્રણ વેપારીઓ 61, બલોલનગર સોસાયટી, રાણી, અમદાવાદના જયંતીભાઈ ભાઈલાલભાઈ પટેલ (64), 1/307, આનંદનગર પ્લોટ, 100 ફીટ રોડ, પ્રહલાદ નગર, સેટેલાઈટ, અમદાવાદના રાજુભાઈ રામભાઈ આગઠ (35), કેસોદ, જૂનાગઢના ગોપાળ ઉર્ફે કરણ લીલાભાઈ પરમારની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-10ના પ્રભારી પીઆઈ સુનિલ માને અને તેમની ટીમના ધનરાજ ચૌધરી, મોહન ઘાણેકર, રાજેશ મોરે, અવિનાશ ચિકણે, અજિત પાટીલને ટીમે આ કામગીરી પાર પાડી હતી.4 ઓક્ટોબરે અંધેરી પોલીસમાં પંચાલ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. વાસ્તવમાં 29 સપ્ટેમ્બરથી ઘરમાંથી

...અનુસંધાન પાના નં.4

અન્ય સમાચારો પણ છે...