તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકામાં વાસી ઉત્તરાયણની રજા જાહેર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલિકામાં વાસી ઉત્તરાયણની તા.15મીએ રજા જાહેર કરાતાં બે તબક્કામાં ચાર દિવસની રજાનો લાભ પાલિકાના કર્મચારીઓને મળશે પાલિકામાં દર વર્ષે ઉત્તરાયણના બીજા દિવસે રજા અપાય છે અને તેના વિકલ્પમાં બીજા કે ચોથા શનિવારની રજા રદ કરાય છે. તા.11ના રોજ બીજા શનિવારની અને તા.12ના રોજ રવિવારની રજા આવી છે. જ્યારે, તા.13મીએ કચેરી ચાલુ રહેશે પણ તા.14મીએ ઉત્તરાયણની અને તા.15મીએ વાસી ઉત્તરાયણની રજા છે. 13મીના સોમવારે પાલિકાની સામાન્ય સભા છે અને તેના સિવાયની કચેરીઓમાં બપોર બાદ રજાનો માહોલ સર્જાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો