તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MSUના ગાર્મેન્ટ ટેક્નોલોજી ખાતે આવરણ 2.0 યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

exhibition
સિટી રિપોર્ટર . વડોદરા


મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી દ્વારા આવરણ 2.0 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં બીએસસી હોનર્સના ગારમેન્ટ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન બનાવવામાં આવેલા પ્રોડક્ટ અને ડીઝઇનનું પ્રદર્શન યોજનાર છે. ગારમેન્ટ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ ગારમેન્ટ પ્રોડક્શન અને ડીઝાઇનીંગ સાથે જાડાએલા ડીઝાઇનર સાથે કામ કરીને ડીઝાઇન બનાવવા માટેની પ્રક્રીયા પર કામ કરે છે. આ એક્ઝિબિશનમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને લગતી એસેસરીઝ તેમજ પ્રોડક્ટનું પ્રદર્શન યોજાશે અને વિદ્યાર્થીઓ આ પ્રોડક્ટ બનાવવાની પ્રક્રિયા પણ શેર કરશે. આ એક્ઝિબિશન થકી વિદ્યાર્થીઓને તેમની કુશળતા તેમજ સર્જનાત્મકતા દર્શાવવા માટેનું પ્લેટફોર્મ પ્રદાન કરવામાં આવશે. આ એક્ઝિબિશનનું ઉદ્ધાટન 14 માર્ચે સવારે 10.30 વાગે કરવામાં આવશે અને 15 માર્ચ સુધી ખુલ્લુ મુકાશે. આ એક્ઝિબિશન સ્પ્લેટર સ્ટુડીયો, પ્રોડક્ટીવીટી રોડ, અલ્કાપુરી ખાતે યોજનાર છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો