તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોત્રી મેડિકલમાં કોન્ટ્રાક્ટના કર્મીઓની હડતાલ સમેટાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ગોત્રી મેડીકલ કોલેજ અને હોસ્પીટલમાં કામ કરતા કર્મચારીઓને પડતર પ્રશ્નોને લઇને નિરાકરણ ન અાવતા હડતાલનો સહારો લીધો હતો.

મંગળવારે સફળતા પુર્વક હડતાલ પાડી હતી જેને કારણે દર્દીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.બુધવારે સવારે હડતાલ ચાલુ હતી ત્યારે તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા મામલે દરમિયાનગીરી કરીને સમાધાન કરાવવામાં અાવ્યું હતું.અામ, અાખરે કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...