તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News City Players Will Take Part In The Para Table Tennis National Competition 074144

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરનાં ખેલાડીઓ પેરા ટેબલ ટેનિસ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

Para table tennis
સિટી રિપોર્ટર . વડોદરા


સોસાયટી ફોર ધ શારીરિક વિકલાંગ એ ઓર્થોપેડ વિકલાંગ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું છે. તેના માટે તેઓ પેરા ટેબલ ટેનિસ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2019-20માં ભાગ લેવા જઇ રહ્યા છે. આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 17 થી 19 માર્ચનાં રોજ અભય પ્રશેલ રેસ કોર્સ રોડ ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે યોજાનાર છે. ટેબલ ટેનિસ અેસોસિએશન ઓફ બરોડાએ 15 ઓર્થોપેડિકલી વિકલાંગ ખેલાડીઓને વિશેષ કોચિંગ આપ્યું છે. આ ચેમ્પિયનશિપમાં શહેરનાં મોહન પટેલ, સતિષ રાણા, રાકેશ મોદી, જય ભોલે દવે, નિમેશ શાહ, જલ્પન શેઠ, કનુ ડાંગ્યા, રિમ્પલ પંચાલ અને હેમલતા માછી, પદ્મબેન, ઇરફાન વ્હોરા, પ્રકાશ શુક્લા, જાવેદ કુરેશી, રેખા શર્મા અને સુરેશ રાણા ભાગ લેવા જશે. શારીરિક રીતે વિકલાંગ ખેલાડીઓને તાલીમ આપી આગામી પેરા ટેબલ ટેનિસ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પ્રેરિત કર્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો