ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બાળ આરોગ્ય સ્પર્ધા યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વડોદરા જિલ્લા શાખા દ્વારા તા.9 ફેબ્રુઆરીને 2020ના રોજ 0 થી 3 વર્ષના બાળકો માટે યોજાયેલ બાળ આરોગ્ય સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતા બાળકો તસ્વીરમાં દ્રશ્યમાન છે. કાર્યક્રમમાં બાળકોને લગતી રમતો, ડાન્સ, મ્યુઝિક, વાર્તાઓ, બાળગીતો, પપેટ શો, ગિફ્ટ, બિસ્કિટ વગેરે દ્વારા મસ્તી ધમાલ બાદ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
અન્ય સમાચારો પણ છે...