તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોરાનું વેચાણ કરતી 210 દુકાનોમાં ચેકિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન થાય તે માટે શહેર પોલીસે જુદા જુદા વિસ્તારમાં દોરાનું વેચાણ કરતી 210 દુકાનોમાં પોલીસનું ચેકિંગ કર્યું હતું. અલબત્ત, હજુ સુધી કોઇ જગ્યાએથી ચાઇનીઝ દોરો મળી આવ્યો નથી. ચાઇનીઝ કે પ્લાસ્ટિકના દોરાે પક્ષીઓ માટે ઘાતક નીવળે છે. આ ઉપરાંત વીજ વાયર પર પડવાથી કરંટ લાગવાના પણ બનાવ બને છે. આ સંજોગોમાં ચાઇનીઝ અને પ્લાસ્ટિકનો દોરો નહિ વેચવા માટે પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલૌતે જાહેરનામુ બહાર પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...