તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Charanjit Randhawa Sheru Was A Winner At Classic Pro League International 074114

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચરણજીત રંધાવા શેરુ ક્લાસિક પ્રો લીગ ઇન્ટરનેશનલમાં વિજેતા રહ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

body building
સિટી રિપોર્ટર . વડોદરા


તાજેતરમાં ચંદીગઢ ખાતે શેરુ ક્લાસિક પ્રો લીગ ક્વોલિફાયર ઇન્ડિયા ઇન્ટરનેશનલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રો લીગમાં 49 કન્ટ્રીનાં 400 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં શહેરનાં ચરણજીત રંધાવાએ પણ ભાગ લીધો હતો. ચરણજીત રંધાવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એન્જિનિયરિંગ એન્ડ એમબીએનો અભ્યાસ કર્યો છે. ચરણજીતે મેન્સ ફિઝિક્સ કેટેકગરીમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ચરણજીત રંધાવાને આગામી દિવસોમાં તેમનું સપનું ઓલ્મ્પિયા સ્ટેજ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો