તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્શન 39 (4)ને બદલો, અમારા ભવિષ્યને બચાવો : વિદ્યાર્થી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્સ્ટિટ્યૂટનો શહેરમાં વિરોધ કરી રહેલ વિદ્યાર્થીઓ.

વિદ્યાર્થીઓને પડતી સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું
વિદ્યાર્થીઓને પડતી સમસ્યાનો અમે નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થીઓની માંગ સેક્શન 39 (4) હટાવવાની છે, ઇન્સ્ટિટ્યૂટના નિયમો 1949માં બન્યા છે તેમાં ફેરફાર કરવા માટે સંસદમાં અરજી કરવી પડશે. પરંતુ મને હજુ પણ એક વિષયનો ખ્યાલ નથી આવતો કે પહેલા સીએનું પરીણામ 3% પરિણામ આવતું હતું હવે 15% આવે છે, ખબર નહિ તેમ છતાં પણ વિદ્યાર્થીઓને શું સમસ્યા છે. ઇન્સ્ટિટ્યૂટનો પ્રયાસ વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવાનો છે અને તે પ્રયાસ અવિરત ચાલતો જ રહેશે. - સીએ કૃણાલ બ્રહ્મભટ્ટ, ચેરમેન, વિકાસા બ્રાન્ચ ઓફ ICAI

અન્ય સમાચારો પણ છે...