તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીમેટ અને જીપેટનાં એડમિટ કાર્ડ જાહેર કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | એનટીએ સંસ્થા દ્વારા સીમેટ અને જીપેટની પરિક્ષાના એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. આ બંને પરીક્ષાના એડમિટ કાર્ડ ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પોતાના એડમિટ કાર્ડ એનટીએની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે. જેમાં સિલેક્ટેડ વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ અને ફાર્મસી કોર્સની સંસ્થાઓમાં પ્રવેશ આપવામાં આવશે. એડમિટ કાર્ડની સાથે સાથે વેબસાઈટ પર પરીક્ષાની ડિટેલ પણ જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ વેબસાઈટની મુલાકાત કરીને વધારે વિગત જાણી શકશે.

અન્ય સમાચારો પણ છે...