તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવિધ એક્ટિવિટી સાથે સપ્તરંગી વુમન વીકની ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

_photocaption_જેસીરેટ વિન્ગ ઓફ જેસીઆઈ બરોડા મેટ્રોપોલિટન દ્વારા સપ્તરંગી વુમન વીકની ઉજવણી કરવામાં આવી હતી. જેમા 2 થી 8 માર્ચના સપ્તાહ દરમિયાન વિવિધ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યા હતા. જેમાં 2 માર્ચ ના રોજ સ્વામી વિવેકાનંદ સ્કૂલના શિક્ષકોને બ્યુટી ટિપ્સની ટ્રેનિંગ આપવામાં આવી હતી. 3 માર્ચ ના રોજ એસએનડીટી કોલેજના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 માર્ચ ના રોજ એસએનડીટી કોલેજ ખાતે ડો. અલ્પા શાહ દ્વારા ગાયનેક ટોક રાખવામાં આવી હતી. 5 માર્ચ ના રોજ આદર્શ નિવાસી કન્યા શાળામાં વુમન સેફટી માટે સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ રાખવામાં આવી હતી. 6 માર્ચ ના રોજ એસએનડીટી કોલેજમાં રમત દિવસ ઉજવામાં આવ્યો હતો અને વિવિધ ગેમ્સમા એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. 7 માર્ચ ના રોજ વુમન દ્વારા સંચાલિત સ્મોલ ફેક્ટરીને સપોર્ટ કરી પ્રોડક્ટ વેચવા માટે સારથી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. 8 માર્ચ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દિવસે સમાજમા અગ્રણી મહિલાઓને તથા વિવિધ વિસ્તારમાં કાર્ય કરતી મહિલાઓને પ્રોત્સાહિત કરવા આવી હતી. *photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો