તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Cbse Schools Will Stress Free Children With A New Teaching Technique 080614

CBSE સ્કૂલોમાં ટીચિંગની નવી ટેક્નિકથી બાળકો સ્ટ્રેસફ્રી રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Cbse update સિટી રિપોર્ટર . વડોદરા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સાથે માન્યતા પ્રાપ્ત સ્કૂલોમાં આગામી એક્ઝામ માટે સ્પેશિયલ ક્લાસનું આયોજન કરાશે. તેમાં ટિચર્સ ટિચીંગની નવી ટેકનિક અપનાવશે બીજી તરફ સ્ટુડન્ટસને પણ લર્નિંગની નવા પ્રકારો બતાવાશે. બોર્ડે તે પ્રમાણે સ્કૂલોમાં આગામી વિકથી સ્પેશ્યલ ક્લાસ શરૂ થઈ જશે. તેનો ફાયદો એ થશે કે સ્ટુડન્ટસનો દરેક સબ્જેક્ટને લઈને કન્સેપ્ટ ક્લિયર થશે અને તેમનો બોરિંગ સબ્જેક્ટ પણ રસપ્રદ લાગશે. તેને લઈને ટિચર્સે પણ પોતાના લેસન પ્લાન તૈયાર કર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી સીબીએસઈ ક્લાસરૂમ લેવલે સ્ટુડન્ટસ સ્ટ્રેસ લીધા વિના કઈ રીતે રસ લઈને ભણી શકે તે માટેના સ્ટેપ્સ લેવાઈ રહ્યાં છે. આ પ્રકારના પગલાથી તેની અસર શિક્ષણ પર પડે છે, બાળકોનો ગ્રોથ થાય છે.

અન્ય સમાચારો પણ છે...