તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Candidates Started Coming To Vadodara From Saturday For The Examination Of The Lok Sabha Poll 035008

લોકરક્ષક દળની પરીક્ષા માટે શનિવારથી જ ઉમેદવારો વડોદરા આવવા લાગ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકરક્ષક દળની પરીક્ષા માટે શનિવારથી જ ઉમેદવારો વડોદરા આવવા લાગ્યા હતા. રવિવારે સવારે યોજાયેલી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન ના રુટ વચ્ચેથી પરીક્ષાર્થીઓને અવરજવર માટે અગવડતા ન રહે તે માટે મેરેથોનના પ્રસ્થાનસ્થળ પરથી મેરેથોનમાં ભાગ લેનાર લોકોને સૂચના અપાઈ હતી, જેમાં રસ્તામાં જો કોઈ વોલેન્ટિયર કે પોલીસ કર્મી રોકે તો તેઓ એલ.આર.ડી ની પરીક્ષાર્થીઓનેે જવા દેવા વિનંતી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...