પ્રિ-પેઇડ સ્કિમનો વિરોધ કરવા કેબલ ઓપરેટરોની મીિટંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકાર દ્વારા અગામી દિવસોમાં પ્રિ-પેઇડ એટલેકે અગાઉથી પૈસા ચુકવીને ચેનલ જોવા માટેની વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય લેવામાં અાવ્યો છે.જેને લઇને કેબલ ઓપરેટરો પર પૈસાની એડવાન્સ વસુલાત માતે દબાણ લાવવામાં અાવી રહ્યુ છે.જેનો વિરોધ અંગે રણનિતી ઘડવા માટે ગુરૂવારે કેબલ ઓપરેટરોની મિટીંગ મળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ગુરૂવારે બદામડી બાગ ખાતે કેબલ ઓપરેટરની મહત્વની મિટીંગ મળી હતી.જેમાં પ્રી-પેઇડના ફરજીયાત પૈસા લેવા માટે એમ.એસ.ઓ દ્વારા કેબલ ઓપરેટરોને દબાણ કરવામાં અાવી રહ્યાની વાતનો વિરોધ કરાયો હતો.મિટીંગ પ્રમુખ નરેન્દ્ર જયસ્વાલની અધ્યક્ષતામાં થઇ હતી.અગામી દિવસોમાં વિરોધ કરવા અંગે મહત્વની ચર્ચા કરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...