તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CA પ્રેક્ટિકલ ટ્રેનિંગ એસેસમેન્ટ ટેસ્ટ 21મીએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીએ કોર્સ અંતર્ગત પ્રેક્ટિકલ ટ્રેનિંગ એસેસમેન્ટ ટેસ્ટ 21 એપ્રિલે યોજાશે. જે વિદ્યાર્થીઓએ આ ટેસ્ટમાં એક અથવા બે વખત આપી છે અને માર્ક્સ સુધારવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ પણ વર્ષે પેપર આપી શકે છે. તેમાંથી બેસ્ટ સ્કોરને માર્કશિટમાં લખવામાં આવશે.

એપ્રિલ 2018થી જૂન 2018ની વચ્ચે પ્રેક્ટિકલ ટ્રેનિંગ પહેલું અને બીજૂ વર્ષ પુરુ કરનાર વિદ્યાર્થીઓ માટે છેલ્લ મોકો હશે. આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટીફિકેશનમાં પેપર પેર્ટનની જાણકારી આપવામાં આવી છે. તેની સાથે સાથે ભાગલેનારની સુવિધા માટે ફેસિલિટેશન કાઉન્ટર પણ બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...