અનલિસ્ટેડ કંપનીમાં ભાગીદારી કરીને લાભ લેનારા સામે આયકર વિભાગ તપાસ કરશે

DivyaBhaskar News Network

Apr 24, 2019, 07:06 AM IST
Vadodara News - by participating in an unlisted company the income tax department will investigate against the beneficiary 070602
અનલિસ્ટેડ કંપની સાથે જોડાઇને લાભ લેનારા કંપનીના ડાઇરેક્ટરો સામે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તપાસ શરૂ કરશે.તાજેતરમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના તંત્ર દ્વારા તાકીદ કરવામાં અાવતાં અગાઉથી અનલિસ્ટેડ કંપનીઓ સાથે સંકળાયેલા ડાઇરેક્ટરોએ તેમનાં નામ કમી કરવાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, અનલિસ્ટેડ કંપનીમાં અન્ય કંપનીના ડાઇરેક્ટરો જોડાઇને તેનો લાભ મેળવતા હતા.તેની સામે સરકાર દ્વારા તાજેતરમાં નવા નિયમો લાગુ કરવામાં અાવ્યા છે.નવા નિયમો લાગુ કર્યા બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તાજેતરમાં અનલિસ્ટેડ કંપનીઓ સાથે જોડાઇને અાર્થિક ફાયદો લેનારા સામે તપાસ કરવામાં અાવશે.અામ, અાઇ.ટી દ્વારા તપાસ શરૂ થવાને કારણે કેટલાક અનલિસ્ટેડ કંપનીના ડાઇરેક્ટરો દ્વારા તેમનાં નામ રદ્દ કરાવવાની પ્રક્રિયા સત્વરે શરૂ કરી દેવાઇ છે.

X
Vadodara News - by participating in an unlisted company the income tax department will investigate against the beneficiary 070602
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી