તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BOIની લોન સસ્તી બની, ધિરાણ દરમાં 75 bpsનો ઘટાડો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી| બેન્ક ઓફ બરોડાએ લોનનો વ્યાજદર 75 bps પોઈન્ટ ઘટાડી 7.25 ટકા કર્યો છે. બેન્ક ઓફ બરોડાની રિટેલ, પર્સનલ, માઈક્રો-એસએમઈ લોન પર 28 માર્ચથી 7.25 ટકા ધિરાણ દર લાગૂ થશે. બેન્કે જણાવ્યા પ્રમાણે, બેન્કે તેનો બરોડા રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ 28 માર્ચ,2020થી 75 બેઝિસ પોઈન્ટ ઘટાડ્યો છે. આરબીઆઈએ હાલમાં જ રેપો રેટ 5.15 ટકાથી ઘટાડી 4.40 ટકા કરતાં બેન્કે રેટમાં ઘટાડો કર્યો છે. ગ્રાહકોને રેપો રેટમાં ઘટાડોનો ઝડપી લાભ આપવાં બેન્કે પહેલ કરી હોવાનુ બેન્કના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર વિક્રમાદિત્ય સિંહે ખિચીએ જણાવ્યુ છે. એસબીઆઈ અને બેન્ક ઓફ ઈન્ડિયા પણ ધિરાણ દરમાં ઘટાડો કરી ચૂકી છે.
અન્ય સમાચારો પણ છે...