• Gujarati News
  • National
  • Vadodara News Bma39s 39big Brand Formula39 Talk About The Unevenness Of The Talk 075121

BMA દ્વારા ‘બિગ બ્રાન્ડ સૂત્ર‘ વિષયે ટોકનું અાયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરોડા મેનેજમેન્ટ અસોસીએશન દ્વારા ફ્રાઈડે ઈવનીંગ ટોકનું અાયોજન કરવામાં આવ્યું છે. આ ટોક ‌‘બિગ બ્રાન્ડ સૂત્ર‘ વિષય પર રાખવામાં આવેલ છે. જેમાં વક્તા તરીકે ઓરેન્જ ટ્રેનિંગના ફાઉન્ડર હીમાદ્રી સિન્હા ઉપસ્થિત રહેવાના છે. આ ટોકમાં ટૂંક સમયમાં બ્રાન્ડ બિલ્ડિંગ કેવી રીતે થાય તેના પર ખાસ માહિતી આપવામાં આવશે. 5 એપ્રિલના રોજ ટોક સાંજે 6:30 થી 7.30 વાગ્યા સુધી એમબીએ કોલેજ, એમ.એસ. યુનિવર્સિટીમાં રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...