તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2020માં ભરૂચને મેડિકલ કોલેજ મળવાની આશા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાદ હવે તેને મેડિકલ કોલેજના ઢાંચામાં ઢાળવાની કવાયત શરૂ કરી દેવાઇ છે. હોસ્પિટલની ત્રણ માળની ઇમારત પર વધુ 4 માળ બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે. આગામી જૂન મહિના સુધીં મેડિકલ કોલેજ તૈયાર થવા સાથે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનો પ્રવેશ પણ શરૂ થવાની શક્યતાઓ દેખાઇ રહી છે. સિવિલ હોસ્પિટલને પીપીપી ધોરણે વડોદરાની રૂદ્રાક્ષ એકેડમીને 1 રૂપિયાના ટોકનથી ભાડાપટ્ટે આપી છે. 1 જૂનથી સિવિલ હોસ્પિટલનો વહિવટ રૂદ્રાક્ષ એકડમીને સોંપી દેવાતાં સંસ્થાએ હવે હોસ્પિટલમાં મેડિકલ કોલેજ બનાવવા જરૂરી પગલાં પરવાના શરૂ કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...