તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Bhargi Patel And Atharva Amin Got Bronze In The Kurush Competition At Aurangabad 075029

ઔરંગાબાદ ખાતેની કુરશ સ્પર્ધામાં ભાર્ગી પટેલ અને અથર્વ અમીને બ્રોન્ઝ મેળવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | તાજેતરમાં સિનિયર નેશનલ કુરશ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઔરંગાબાદ ખાતે યોજાયેલ સ્પર્ધામાં અલગ-અલગ શહેરના ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં વડોદરાની જયઅંબે સ્કૂલના ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. આ ખેલાડીઓમાં ભાર્ગી પટેલે 70 કિ. ગ્રા.માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. અને અથર્વ અમીને 66 કિ. ગ્રા. માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

Karate Champion

અન્ય સમાચારો પણ છે...