તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Bharatanatyam Has The Art Of Performing Not Only On Stage But Also In Temples 080046

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરતનાટ્યમ્ માત્ર સ્ટેજ પર નહીં, મંદિરોમાં પણ રજૂઆતની કળા છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
Classical dance સિટી રિપોર્ટર. વડોદરા

શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઐયપ્પા ટેમ્પલ ખાતે પરંપરાગત અને ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના સાઉથ ઇન્ડિયન સમાજ દ્વારા વિવિધ પરંપરાગત અને ધાર્મિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે શનિવારે સાંજે ટેમ્પલ ખાતે યુવતીઓ દ્વારા ભરતનાટ્યમ નૃત્યની રજૂઆત કરવામાં ‌આવી હતી. જેમાં યુવતીઓ દ્વારા વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ગોત્રી વિસ્તાર ખાતે આ સમારંભમાં મોટી સંખ્યામાં સાઉથ ઇન્ડિયન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે એક્સપર્ટ્સ દ્વારા પણ ભરતનાટ્યમ નૃત્ય અંતર્ગત માતૃભાવના દર્શન કરાવાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો