• Gujarati News
  • National
  • Vadodara News Best View Of The Sneha Foundation39s Women39s Wing Team In The Kitchen 080151

રસ્સાખેંચમાં સ્નેહ ફાઉન્ડેશનની મહિલા વિંગ ટીમનો શ્રેષ્ઠ દેખાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રસ્સા ખેંચ સિટી રિપોર્ટર.વડોદરા

તાજેતરમાં ખેલમહાકુંભની રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શહેરની મહિલાઓએ અબોવ-40, અને અબોવ-60 કેટેગરીમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાની અબોવ-40 કેટેગરીમાં 4 ટીમે ભાગ લીધો હતો. આ રસ્સાખેંચની સ્પર્ધામાં સ્નેહ ફાઉન્ડેશનની મહિલા વિંગ ટીમે જિલ્લા કક્ષાએ અબોવ-40માં ભાગ લઇ રનર્સ અપ રહી હતી. યુવાઓ સાથે મહિલાઓને પણ એક પ્લેટફોર્મ મળી રહે એ માટે અલગ-અલગ રમતો યોજાય છે. જેમાં મહિલાઓ ઉત્સાહભેર ભાગ લઇ વિજેતા રહી હતી.

અન્ય સમાચારો પણ છે...