બાન્દ્રા-જબલપુર ટ્રેનમાં LHBને બદલે જૂનો રેક મૂકાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા.રેલવે દ્વારા બાન્દ્રા જબલપુર ટ્રેનમાં અેલઅેચબી કોચને બદલે પરંપરાગત રેક મૂકવામાં અાવ્યો છે. અા સાથે થર્ડ અેસીનો કોચ પણ મૂકાયાે છે. જેથી ટ્રેનના કુલ કોચ 18 થયા છે. રેલવે દ્વારા અા બદલાવ કેમ કરાયો તે જાણવા મળ્યું નથી.ગત 9મીથી અા રેક બદલાયો છે. સૂત્રો મુજબ ટેક્નિકલ કારણોથી અા બદલાવ થયો હશે.

અન્ય સમાચારો પણ છે...